Services

  • SIMPLE UI (NO MORE COMPLICATION)
  • EASY TO USE
  • EASY TO TRACK YOUR PROGRESS
  • NO ADS

પાયાથી શરૂઆત

GCERTNCERTPYQSUBJECT WISETOPIC WISEMAPSMAKE YOUR OWN QUIZMOCK TESTSREVIEW

YOUR OWN QUIZ

તમે તમારી તૈયારી મુજબ વિષય પસંદ કરી તમારી પોતાની ક્વિઝ તૈયાર કરી શકો છો.

  • SUBJECT WISE ACCURACY
  • TOPIC WISE ACCURACY
  • કયા વિષય માં કેટલો સમય લાગ્યો
  • કયા વિષય અથવા ટોપિક તમારા નબળા છે તે દરેક નું સચોટ મૂલ્યાંકન

કહેવત છે કે "માણસ પોતાની ભૂલો પરથી શીખે છે" તેજ રીતે પરીક્ષામાં પણ તમારાથી ખોટ પડેલા પ્રશ્નો ને બીજીવાર જોઈ રિવ્યૂ કરી સકો છો. જેંથી બીજીવાર તમે તેમાં ભૂલ ના થાય.

મોટા ભાગના ઉમેદવારો વાંચન માટે જુદા-જુદા મટીરીયલ્સ, Pdf, PPT જેવી અઢળક વસ્તુઓ ભેગી કરી ને રાખે છે પરંતુ તે આખી બુક ભાગ્યે જ પૂરી કરી શકે છે. પરંતુ અગ્નિપરીક્ષા App માં તમને Topic મુજબ Material મળશે જેથી વાંચન દરમ્યાન અભ્યાસક્રમ મુજબ મુખ્ય Topic જ વાંચી તમે તમારી તૈયારીને સરળ બનાવી શકો.